Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

4  

Bhavna Bhatt

Others

ચમત્કાર કરે મા

ચમત્કાર કરે મા

1 min
5


લાડુ વધાર્યા એમ સંખ્યા વધારી તે મા,

ખમ્મા ખમ્મા ચમત્કાર તું કરી રહી મા.


સંખ્યા વધારી આયોજન તું જ કર મા,

અમ પામાર જીવની શું વિસાત છે મા.


ભાવના વિનવે વ્યવસ્થા કરી દેજો મા,

તારાં જ ભરોસે જીવીએ છે ચેહર મા.


બતાવ્યો રસ્તો તે જ ઓ ચેહર માતા,

આંગળી પકડીને ચલાવજે ઓ માતા.


પોકાર પાડીએ સાદ સુણી આવે તું મા,

વ્યવસ્થા કરી આબરૂ વધારજે ઓ મા.


Rate this content
Log in