Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હૂંફ

હૂંફ

1 min
7


ચેહર માનું સ્મરણ માત્ર,

દુઃખમાં હૂંફ આપી જાય છે

ભગ્ન હૃદયને અહેસાસ આપે છે 

હું તમારી સાથે છું.


જીવનના ઉખડ બખડ રાહ પર,

રાહબર બનને હૂંફ આપે છે, 

ઘોર નિરાશામાં ચેહર મા,

આશાનું કિરણ બનીને આવે છે.


આ ઘોર કળિયુગમાં ચેહર મા,

માનવતાની જ્યોત જગાવી જાય છે,

સત્યના માર્ગે ચાલવા માટે, 

ચેહર મા હિમ્મત આપી જાય છે.


અણધારી આફત સામે માવડી,

તલવાર નો ઘા સોયથી પતાવે છે, 

માંદગીમાંથી બેઠાં કરે છે મા,

ભાવના ભરી હૂંફ ભરી દે છે.


જ્યારે કોઈ સાથ દેનાર ન હોય,

ત્યારે ચેહર મા સાથે રહે છે, 

સિંહના ટોળા વચ્ચે પણ, 

માવડી આવીને બચાવે છે.


Rate this content
Log in