Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

એળે જતું નથી

એળે જતું નથી

1 min
7


ચેહરમાનું નામ રટેલુ એળે જતું નથી,

સંકટ ટાણે ઉગાર્યા વગર રહેતી નથી.


ભરોસો રાખો તો એ એળે જતો નથી,

વમળમાંથી ઉગાર્યા વિના રહેતી નથી.


સાચી શ્રદ્ધા હોય તો એળે જતી નથી,

વાયુવેગે હાજરી દીધાં વિન રહેતી નથી.


ભાવનાના ભાવ કદી ખાલી જાતાં નથી,

એક પાંદડીએ રીઝ્યા વિના રહેતી નથી.


ગોરના કુવે દર્શન કર્યા એળે જતાં નથી,

આફતમાંથી બચાવ્યા વિન રહેતી નથી.


Rate this content
Log in