Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હૃદયમાં રાજ કરે

હૃદયમાં રાજ કરે

1 min
5


ચેહર મા ભક્તોનાં હૃદયમાં રાજ કરે,

મા રૂપાબા, નાયણા પેઢીમાં રાજ કરે,


પાવરવાળી ચેહર માતા લાજ રાખે,

સાચાં મનથી ભજે એની લાજ રાખે,


ભાવનાઓનો ચોક બન્યો રૂડો લાગે,

ચુંવાળમાં રમતાં ચેહર મા રૂડાં લાગે,


હાજરાહજૂર મા હાથ ઝાલી ચલાવે,

ગોરના કૂવે બેઠાં ચેહર મા લહેર કરાવે,


મા લાડ લડાવે ને ભક્તોનાં કોડ પૂરે રે,

મા ગવૈયા, સેવકોની આશા પૂર્ણ કરે.


Rate this content
Log in