Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

બાળકો છીએ

બાળકો છીએ

1 min
5


માવડી અમે તારા બાળકો છીએ,

હાથ ઝાલી લે રાહ ભૂલેલા છીએ,


માવતર તું જ સર્વસ્વ અમારું છે,

તુજથી તો અમારું આ જીવન છે,


અડાલજમાં તું, ગોરના કૂવે તું જ છે,

ભટ્ટ પરિવારની માનીતી ચેહર તું છે,


તું જ સત્ય ને તું જ કર્મ કરાવે છે,

દુઃખિયોનો એક તું જ સહારો છે,


ભાવનાના ભાવમાં, પણ તું જ છે,

કણકણમાં તું જ ચેહર મા વસે છે.


Rate this content
Log in