Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

હર એક

હર એક

1 min
5


હર એક ભક્તને તલાશ છે,

ચેહર માની કૃપાની,


હર એક હૈયામાં ગૂંજે છે,

ચેહર માનું જ નામ,


ભક્તો દર્શન કરવા તરસે છે,

ગોરના કૂવે બેઠાં મા,


શું કરીએ તો માવતર રીઝે,

ભાવનાભર્યા ભાવે પોકાર પાડીએ,


ચેહર મા પર ભક્તોને ગર્વ છે,

અમારી પસંદ જ કંઈક ખાસ છે.


Rate this content
Log in