Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Bhavna Bhatt

Others

3  

Bhavna Bhatt

Others

રહેવું છે

રહેવું છે

1 min
5


ચેહર માનાં ચરણોમાં રહેવું છે,

ગોરના કૂવે માના દર્શને જવું છે,


ઘરનું કામ ભૂલી જાપ કરવા છે,

હરઘડી ચેહર ચેહર બોલવું છે,


ડગલેને પગલે ચેહરમય રે'વું છે,

એ થકી માનાં સાનિધ્યમાં રે'વું છે,


ભક્તિ કરવા મનખો મળ્યો છે,

ભાવના ભરોસોમાં જીવવું છે,


ચેહર માતની છાયામાં રહેવું છે,

 માનાં મીઠાં પાલવમાં રહેવું છે,


Rate this content
Log in