STORYMIRROR

Rutvi Raval

Inspirational

3  

Rutvi Raval

Inspirational

વાત એક સ્ત્રીની

વાત એક સ્ત્રીની

1 min
153

જ્યારે સૃષ્ટિના નિર્માણની વાત થાશે,

ઈશ્વર પહેલા માની વાત થાશે,


સંસારનાં બલિદાનોની વાત થાશે,

યોદ્ધાઓ પહેલા વિરાંગનાની વાત થાશે,


પિતાનાં અભિમાનની વાત થાશે,

પુત્ર પહેલા દીકરીની વાત થાશે,


સંતાનોના ઘડતરની વાત થાશે,

પિતા પહેલા માની વાત થાશે,


જ્યારે સફળ જગતની વાત થાશે,

સર્વ પ્રથમ સ્ત્રીની વાત થાશે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational