STORYMIRROR

Viha Oza

Romance

4.9  

Viha Oza

Romance

તું છે..

તું છે..

1 min
571


તું મારા હ્રદયનો પ્રાણ છે,

મારી કવિતાનો તું સાર છે,

તું છે મિત, છે મનમિત,

તારા વિના નહીં આ જીવન.


તું મારા વિચારોનો આધાર છે,

મારી પ્રેરણાની તું ધાર છે,

તું છે જીવ, છે જીવન,

તારા વિના નહીં આ જીવન.


તું મારા મનનો સહકાર છે,

મારી વાર્તાનો કિરદાર છે,

તું છે પ્રિત, છે મનપ્રિત,

તારા વિના નહીં આ જીવન.


તું મારા લેખોનો અવકાશ છે,

મારી સાથે રહેનાર છે,

તું છે અનંત, છે અગાધ,

તારા વિના નહીં આ જીવન..

તારા વિના નહીં આ જીવન..!


Rate this content
Log in

Similar gujarati poem from Romance