STORYMIRROR

MAMTA DABHI

Romance

3  

MAMTA DABHI

Romance

તું અને હું

તું અને હું

1 min
419

તારું હોવાપણું મારા હૃદયમાં કલરવની દુનિયા,

તું અને હું અલગ હોવાનો માત્ર આભાસ,


એક શ્વાસે જીવી રહેલા બે ખોળિયા, 

સુવર્ણ અક્ષરે અંકિત કરાવી, દિલમાં

પહેર્યા છે, મે તારા નામના મોળિયાં.


તને પામવા મે અનેકો પ્રયત્નો કર્યા,

સાત સમંદરને પણ ખોળિયા.


કરે જો તું મારા હૃદયનું મંથન તો,

નીકળે તારા નામના અંતરથી ઊડા મૂળિયાં.     


Rate this content
Log in

Similar gujarati poem from Romance