STORYMIRROR

Srushti Valia

Romance

3  

Srushti Valia

Romance

તારી યાદ

તારી યાદ

1 min
146

નથી તુ આંખો સામે

છે તો બસ ફક્ત તારી યાદ


રોજ સૂરજ ઉગે ને આથમે,

એમજ ચુક્યા વગર

ને રોજ આવે તારી યાદ ચુક્યા વગર


તારી તસ્વીર સાથે વાતો કરૂ

જાતે જ પૂછૂ સવાલ તને

અને જાતે જ આપુ જવાબ


બસ આમજ વ્યર્થ કોશિશ કરુ

કે તારા સુધી પહોંચે

મારા મન ની દરેક વાત !


કારણ કે નથી તુ આખોં સામે,

છે તો બસ, ફક્ત તારી યાદ


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Srushti Valia

મા

મા

1 min વાંચો

Similar gujarati poem from Romance