Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sahil Sipai

Romance

3  

Sahil Sipai

Romance

તારી યાદ સતાવે

તારી યાદ સતાવે

1 min
123


વરસાદની આ રિમઝીમ બુંદો 

મને તારી યાદ સતાવે છે.. 


ક્યાં હતી મને ખબર કે તારી યાદ 

મને આ રીતે સતાવશે.

વરસાદની આ રિમઝીમ બુંદો....મને સતાવે છે. 

 

વાદળ અને પાણીનો જેવો સંગમ છે 

આ શ્વાસમાં તારી યાદોનો સંગમ છે.. 

 

જે રીતે નદી વહીને દરિયાને મળે છે 

તે રીતે તારી યાદ વહીને આંખથી બહાર આવે. 

વરસાદની આ રિમઝીમ બુંદો... મને સતાવે છે. 


યાદ શું હોય તું શું જાણે... 

એક પ્રેમનો તરસ્યો જ જાણે... 

યાદ ક્યારે આવી.. પાણીના બુંદને પૂછ   

કે વાદળની યાદ આવે છે. 

 

વાદળની યાદમાં પાણીનું બુંદ રડે છે.. 

એ 'બેશરમ' લાગે.. 

 

તારી આંખનાં પાણી સૂકાયા છે.. 

વરસાદની આ રિમઝીમ બુંદો.... 

મને તારી યાદ સતાવે છે. 


Rate this content
Log in

Similar gujarati poem from Romance