STORYMIRROR

Sahil Sipai

Romance

3  

Sahil Sipai

Romance

હું તું

હું તું

1 min
124

તારી મુસીબતની પળોમાં,

આંખ મારી ફરફડે, તું અને હું.

           

તને દર્દ થાય અને વેદના,

મને મહેસુસ થાય હું અને તું.     

                                

મારી ખુશી છે તું,

તારા આંસુ છુપાવું છું હું.

             

તારી દરેક ખામોશીના જવાબમાં છું હું,

મારા રાજના રાજમાં છે તું.

   

અનમોલ રત્નજડી આ જિંદગી બે ઘડી, 

એમાં હું અને તું, 'સાહિલ' બંન્ને ભળી ભળી.

                               

આ અંધકાર જિંદગીની 'લાશ' છું  હું,

એમાં અજવાળે રૂપે 'જીવ' છે તું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance