તારી આંખો
તારી આંખો
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
કંઈક અલગ જે છે તારી આંખોમાં...
હંમેશા અલગ જે બોલી છે એની...
ક્યારેક બધું જે કહી દે છે...
તો ક્યારેક કંઈ જે નથી સમજેાતું...
છતાં પણ એક અલગ જે ખેંચાણ છે...
જે હંમેશા મને સુરક્ષિત મહેસૂસ કરાવે છે...
જે હંમેશા તારી નજીક આવવા મજબૂર કરે છે...
જે હંમેશા તારાથી દૂર જવાથી રોકે છે...
હા કંઈક અલગ જે છે તારી આંખોમાં...
અને છતાં પણ મને એ જ બધાથી વધારે પસંદ છે.