STORYMIRROR

Harshit Kothari

Inspirational

2  

Harshit Kothari

Inspirational

સ્ટ્રગલિંગ ઍક્ટરનું લેબલ

સ્ટ્રગલિંગ ઍક્ટરનું લેબલ

1 min
13.7K


આંખોમાં નવી આશા લઈને ચાલુ છું,
સ્ટ્રગલિંગ એક્ટરનું લેબલ લઈને ચાલુ છું

આકાશ તરફ આંખ ધરીને ચાલુ છું,
કલાના રંગોની ક્યારી લઈને ચાલુ છું,
                          સ્ટ્રગલિંગ એક્ટરનું....

ઓડિશનના ધક્કા ખાઈ ખાઈને ચાલુ છું,
દરેક જગ્યાએથી રિજેક્શનના ઠપ્પા લઈને ચાલુ છું
                             સ્ટ્રગલિંગ ઍક્ટરનું.....

કલાની ઉણપ નથી,પણ હું એમનો ઓળખીતો નથી,
કલાકારતો સારો છું,પણ ઓળખાણનો અભાવ લઈને ચાલુ છું
                    સ્ટ્રગલિંગ ઍક્ટરનું....

સ્ટ્રગલનો અંત ક્યારે આવશે?
આ પ્રશ્ન મનમાં લઈને ચાલુ છું 
                        સ્ટ્રગલિંગ ઍક્ટરનું....

દરેકનો અંત આવે છે,સ્ટ્રગલનો પણ આવશે,
એવો વિશ્વાસ મનમાં લઈને ચાલુ છું.

                       સ્ટ્રગલિંગ ઍક્ટરનું....

                                        

 

 

 


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational