STORYMIRROR

અંશ ચૌધરી

Drama

3  

અંશ ચૌધરી

Drama

સ્ત્રી

સ્ત્રી

1 min
126

જે સ્ત્રી નિખાલસ હોય

જેનો સ્વભાવે સુંદર હોય,


જે સ્ત્રી આંખમાં આંખ નાંખીને વાત કરતી હોય

જે સ્ત્રી ઝડપથી જવાબ આપતી હોય,


જેને તમારા આવવાની ખુશી ચહેરા પર દેખાતી હોય..

જેને મળ્યા પછી તમને આનંદ થયો હોય,


જે સ્ત્રીને ભગવાન પર પૂરો ભરોસો હોય..

આવી સ્ત્રી પર આંખ બંધ કરી વિશ્વાસ મૂકી શકાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from અંશ ચૌધરી

Similar gujarati poem from Drama