STORYMIRROR

અંશ ચૌધરી

Romance

3  

અંશ ચૌધરી

Romance

હું તને ચાહું છું

હું તને ચાહું છું

1 min
238

હું તને ચાહું છું,

કેમકે તું મને ગમે છે,

તારી આંખોની,

પાંપણ મને ગમે છે.


હું તને ચાહું છું,

કેમકે તારા,

મોઢા પરનું સ્મિત મને ગમે છે,

તારી સામે બેસી,

વાત કરવી મને ગમે છે.


હું તને ચાહું છું,

તું આંખના ઇશારાથી મને,

સમજે છે એ મને ગમે છે,

હું તને ચાહું છું,

કેમકે તું મને ગમે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from અંશ ચૌધરી

Similar gujarati poem from Romance