STORYMIRROR

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational

3  

ચિન્મયી કોટેચા "અહેસાસ "

Romance Inspirational

સપનાંઓ

સપનાંઓ

1 min
679

સંઘર્ષ થકી

સપનાં થાય સત્ય

કઠિન શ્રમ.


થયો સફળ

મળી સર્વ ખુશી

કઠોર શ્રમ.


ખોવાયા લોકો

સ્વપ્ન નગરી મહીં

કટુ સત્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance