Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Manishaben Jadav

Inspirational Children

4.7  

Manishaben Jadav

Inspirational Children

સોશ્યલ મીડિયાની માયાજાળમાં

સોશ્યલ મીડિયાની માયાજાળમાં

1 min
387


એતો ચોવીસ કલાક વોટ્સએપમાં રહે

નવા નવા મિત્રોનો સાથ શોધ્યા કરે

આ માનવ સોશ્યલ મીડિયાની માયાજાળમાં ફસાયો


એ તો ફેસબુકમાં પચાસ હજાર મિત્રો

ઓફલાઈન મળે નહિ કોઈ સાથી મિત્રો

આ માનવ સોશ્યલ મીડિયાની માયાજાળમાં ફસાયો


એ તો ઈન્સ્ટાગ્રામમા નિતનવી પોસ્ટ કરે

લાઈક વધારવાના હર રોજ પ્રયાસ કરે

આ માનવ સોશ્યલ મીડિયાની માયાજાળમાં ફસાયો


યુટ્યુબના વિડિયો પર સમય કાઢે

એને કામમાં રસ જરાપણ નહિ મળે 

આ માનવ સોશ્યલ મીડિયાની માયાજાળમાં ફસાયો.


નવી નવી એપ્લીકેશન ને નવી નવી ગેમ

એના આંગળીના ટેરવે ફટાફટ ફરે

આ માનવ સોશ્યલ મીડિયાની માયાજાળમાં ફસાયો


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational