STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

સંબંધ

સંબંધ

1 min
529


પ્રાપ્ત રામ કહે તે ગુરુ,

બીજા ગુરુ તે લાગ્યાં વરુ;

ધન હરે ધોખો નહિ હરે,

સંબંધ સંસારી સાચો કરે;

અખા શું સમજ્યો ગુરુ કરી,

સવરાચાર દીઠા નહીં હરી.


Rate this content
Log in

Similar gujarati poem from Classics