Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Kiran shah

Inspirational

3  

Kiran shah

Inspirational

સાક્ષાત્કાર

સાક્ષાત્કાર

1 min
493


ભાગદોડ ભરી જિંદગીથી,

થોડી નિરાંત ચોરી,

ખુદ મટે સમય કાઢી જ લીધો.


આરામથી હિચકે ઝુલી,

સખીઓ સાથે વાતચીત,

થોડું લેખન વાંચન.


હા ! બહુ દિવસથી 

નદિકિનારે ચાલવા નહોતું જવાતું,

એ પણ જઈ જ આવી.


છતાં ઘરના કામકાજ,

રોજિંદી જરૂરિયાતમાં કયાંય ક્ષતિ ન થઈ.


તો...

રોજ સમય નથી, એમ કહેતી,

શું હતું,

એ મેનેજમેન્ટની ખામી ?

કે પછી..

વરસોની ચડેલી આળસ ?


હવે એ ખંખેરી ન

આ જાત સાથે સાક્ષાત્કાર શરૂ.

સાથ આપશો ને ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational