STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

સાધન સાધ્ય

સાધન સાધ્ય

1 min
433


આત્મલક્ષમાં નહિ પર આપ,

વણ સંતાને કેનો બાપ;

વણ જોનારે દર્પણ જથા,

બિંબપ્રતિબિંબની કોણ કહે કથા;

અખા દ્વૈત થયે ઉપાધ્ય,

તન મન વિના એ સાધન સાધ્ય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Classics