STORYMIRROR

Artist Patel Nirupa 'ચાતક'

Tragedy Others

4  

Artist Patel Nirupa 'ચાતક'

Tragedy Others

રડી લઈશ

રડી લઈશ

1 min
224

હું આજે મન ભરીને રડી લઈશ..

કોઈ નહીં જાણે એવું રડી લઈશ,


ડૂમો ભરી મનોમન રડી લઈશ..

ઘટના બધી યાદ કરીને રડી લઈશ,


ક્યારેક દુખાયું'તું આ દિલ,

ક્યારેક હરખાયું'તું આ દિલ; 


બધું સઘળું રાખીને રડી લઈશ,

મનમાં ને મનમાં હૈયાફાટ રડી લઈશ,


આજે ખુદને ખુદ બાથ ભીડીને રડી લઈશ,

અને હા આમ ને આમ કરીશ,

તો ખુદના મોત પર ખુદ રડી લઈશ.


Rate this content
Log in

More gujarati poem from Artist Patel Nirupa 'ચાતક'

Similar gujarati poem from Tragedy