પ્રકૃતિ
પ્રકૃતિ
પ્રકૃતિ પણ ખૂબ જ હણાય છે પાનખરમાં,
માણસ,થોડો તો ઘવાય જ ને મુસીબતમાં.
પણ અંતે તો બન્ને ઘડાઈને,
નવા રંગ રૂપ સાથે નિખરે છે.
પ્રકૃતિ પણ ખૂબ જ હણાય છે પાનખરમાં,
માણસ,થોડો તો ઘવાય જ ને મુસીબતમાં.
પણ અંતે તો બન્ને ઘડાઈને,
નવા રંગ રૂપ સાથે નિખરે છે.