STORYMIRROR

Kaushik Dave

Inspirational Others

3  

Kaushik Dave

Inspirational Others

પ્રાર્થના

પ્રાર્થના

1 min
235

દેવદર્શન

યાત્રા ધામ દર્શન

સેવા ને પૂજા.


ઈશ પામવા

કરી લે છે પ્રયત્ન

સર્વ ધાર્મિક.


મંત્ર ને જાપ

શુદ્ધ અંતર મને

સંતોષી જીવ.


હાથ જોડીને

કરે કોઈ પ્રાર્થના

પ્રભુ પ્રાર્થના.


બાળ સ્વરૂપે

કરે મન પ્રાર્થના

ઈશ સાંભળે.


સર્વ જગત

કલ્યાણ માર્ગ સાથે

ઈશ પ્રાર્થના.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational