STORYMIRROR

Hemisha Shah

Inspirational

3  

Hemisha Shah

Inspirational

પિતા

પિતા

1 min
799

જીવનનું કઠોર અસ્તિત્વ એટલે પિતા,

સૌની રાખે સંભાળ એ પિતા,


સુખ દુઃખ માં પરિવાર નો 

મજબૂત આધાર એટલે પિતા,


દરેક પુત્ર સલાહકાર એટલે પિતા 

દીકરીનો પ્રથમ પ્રેમ અપાર એ પિતા !


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational