Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Sang Savariya

Inspirational Others

3  

Sang Savariya

Inspirational Others

ફનાહ થઈ જવું

ફનાહ થઈ જવું

1 min
236


મને મારામાં ઊગવા દે મને મારામાં ખૂલવા દે

હું પ્રતિશોધ બન્યું છું ભલે ફૂલ રૂપે જનમ્યું,


મારો એક જ ધર્મ છે શહીદોની કબર પર

છે સમર્પિત થઈ જવું શહીદ થયા છે જે,


તમામ જવાન માટે મરી મિટી છે જવું

સુવાસ પ્રસરાવી દેશું તેની કબર પર હરદમ,


જેણે આપી આહુતિ વતનની માટી કાજે 

વીરની મરણ શૈયા પર ફનાહ થઈ છે જવું,


આઝાદીની ગાથામાં જે ગૂંજે છે વર્ષોથી

તમામ નર બંકાઓને શીશ ઝૂકાવીને જવું,


શહીદોની કબર પર છે સમર્પિત થઈ જવું.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational