પહેલો છે ગુજરાતી
પહેલો છે ગુજરાતી
ભારતના વડાપ્રધાનોમાં મોરારજી દેસાઈ,
પહેલો છે ગુજરાતી,
અંગ્રેજોને હાંકી કાઢનારો મહાત્મા ગાંધી,
પહેલો છે ગુજરાતી,
ગુજૅર રત્ન પ્રાપ્ત કરનારો સરદાર પટેલ,
પહેલો છે ગુજરાતી,
સાહિત્યને રંગોથી રંગનારો કવિ કલાપી,
પહેલો છે ગુજરાતી,
શાંમળિયાને પ્રાપ્ત કરનારો નરસૈંયો,
પહેલો છે ગુજરાતી.