STORYMIRROR

KAVIRAJ DINESH

Inspirational

3  

KAVIRAJ DINESH

Inspirational

દેશનો જવાન

દેશનો જવાન

1 min
34

વીરબંકો કે'વાણો

દેશનો જવાન

વીરબંકો કે'વાણો,


સૂરજ કરતાં વહેલા જાગનારો

દેશનો જવાન

વીરબંકો કે'વાણો,


દેશ કાજે કુરબાન થનારો

દેશનો જવાન

વીરબંકો કે'વાણો,

    

ત્રિરંગા માટે ચાદર ઓઢનારો

દેશનો જવાન

વીરબંકો કે'વાણો,


તન,મન સમર્પિત કરનારો

દેશનો જવાન

વીરબંકો કે'વાણો,


મા' ભોમની કાજે લડનારો

દેશનો જવાન

વીરબંકો કે'વાણો.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational