STORYMIRROR

divya jadav

Inspirational

3  

divya jadav

Inspirational

પાળિયો

પાળિયો

1 min
218

ઝાંપા પાહે એક પાળિયો દીઠો,

રોતો ચોધાર આંખે રે..

 

મર્યા તોએ પાળિયા થઈ જીવ્યા.

વ્યથા મારી જીવતા મડદા રે..


ગાવળીને, બેનડિયું કાજે 

છાંટ્યો મે રાતો ગુલાલ રે..


રણશિંગુ ફૂંકી અમે સુરા થઈ લડ્યા.

 ઓલા કાયર ભાગ્યા રે...


આજ ક્યાંયનો એવા વિરલા દીઠાં.

જે નિર્ભયા બચાવે રે...


ગાવલડી મારી જોને રઝળતી.

દેખું એના તન રે છૂટા રે....


પાળિયા પૂજી કયાં શીશ નમાવે.

રાજીપા શૂરવીર દેખી રે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational