નિજ ધામ
નિજ ધામ
આપે આપમાં ઊઠી બલા,
એક રામ ને એક કહે અલ્લા;
અલ્લા રામ તે કેનું નામ,
કોણ સાંભળે તે નિજ ધામ;
કહે અખો ઉપજાવ્યો કળો, કળકલે બાળ રમે એકલો.
આપે આપમાં ઊઠી બલા,
એક રામ ને એક કહે અલ્લા;
અલ્લા રામ તે કેનું નામ,
કોણ સાંભળે તે નિજ ધામ;
કહે અખો ઉપજાવ્યો કળો, કળકલે બાળ રમે એકલો.