STORYMIRROR

Heer shakhra

Fantasy

3  

Heer shakhra

Fantasy

મૂર્તિ

મૂર્તિ

1 min
372

કેટલી લાશો વિખરાઈ હશે જયારે તું નીકળતી હોઈશ ચોકમાં,

આજ ફરી જીવતી થઇ છે તારા ઇંતેજાર મા...


ઉપરવાળાના હાથમાં નથી હોતું મારવું આ રીતે,

આતો ધરતી પર તું જ કરી શકે ..


ક્યારેક તો પાછું વળી ને જોયું હોત તારી આંખોનો પલકારો બતાવવા, 

તો આમ ફના ના થાત આશિકો પોતાનો જીવ ખપાવવા,


ભલે અમે લાયક નહોતા તારા સ્નેહના કે તારા સ્પર્શના,

થોડું તો રોકાઈ હોત ...અમે મૂર્તિ તો ઘડાઈ લેત તારી યાદમાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Heer shakhra

Similar gujarati poem from Fantasy