STORYMIRROR

Akha Chhapa

Classics

0  

Akha Chhapa

Classics

મૂક મછર(મત્સર)

મૂક મછર(મત્સર)

1 min
239


મૂક મછર(મત્સર) ને પરહર માન,

ચતુરાઇ સામું છે જાંન; (હાનિ);

કરકરો થયે કાળ નવ બિયે,

જોરે જમ જીત્યો છે કિયે;

ગળિત થશે ઉતરશે ગાળ,

અખા હરિ મળવાનો એ કાળ.


Rate this content
Log in

Similar gujarati poem from Classics