મુસાફરની મુસાફરી
મુસાફરની મુસાફરી
મુસાફર છું
કરું હું મુસાફરી
જીવનયાત્રા
નવું જાણવું
સંબંધોનું મહત્વ
સમય જતાં
સમજ પડે
કે ના મળે સંગાથ
યાત્રા કરવી
પ્રેમ સ્નેહથી
આત્મિયતા વધતી
વિશ્વાસ વધુ
બાળપણથી
યુવાની દરમ્યાન
જિજ્ઞાસા વધે
મૃત્યુ સમીપ
ઈશ્વર શરણમ્
અંત સમયે
