STORYMIRROR

Prashant Parmar

Romance

3  

Prashant Parmar

Romance

મુલાકાત

મુલાકાત

1 min
784

એક સમયની વાત કહું હું ,

ક્યાંક થયો નયનોનો તકરાર...

બે કાજળ અંજેલા, તો બે,

ગરમ તાંબાના રત્ન સમાન...


આહ ! શું મુલાકાત હશે એ,

જાણે હંસલા મોતી જડતા મલકાય,

બસ કાંઇક આવો જ નજારો,

નજારો હતો, બે ભાવી પ્રેમીઓનો...


એક બોલવાને આતુર,

તો એક કાંઇક સાંભળવાને,

આખરે અંત આવ્યો, એ દર્શકની રાહનો...

થયો ઇઝહાર તેઓના પ્રેમી પ્રવાહનો...


ઇઝહાર, હંમેશા પ્રેમ કરવાનો,

સાથે રહેવાનો, સાથ નિભાવવાનો...

ઇઝહાર હંમેશા સમજી શકવાનો,

વિશ્વાસ રાખવાનો, અને જીવી જાણવાનો...!


Rate this content
Log in

Similar gujarati poem from Romance