STORYMIRROR

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

4  

Ketankumar Kantilal Bagatharia "Rahi"

Inspirational

મન-માણીગર

મન-માણીગર

1 min
282

મન માણીગર ખુશીઓનું,

મન સ્થિતિ જીવન રાગ,


મન ઉદાસ જગ ઉદાસ,

અ કારણ નીજ વિખવાદ,


ભાવ અભાવના ચહેરા મોહરા,

શરીર ખો કાઢતું જાય,


પ્રસન્ન મન શરીર સુખ પાય,

ઉદાસ મન શરીર દુઃખી થાય,


તજો મોહરા મન ઉપાધીના,

"રાહી" જીવન ગીત ગાય.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational