મલમ
મલમ
1 min
280
ચાલતા ચાલતા વાગી ઠોકર,
નીકળી ચીસ વાગતા પથ્થર,
નીકળ્યું લોહી ખરાબ રીતે,
લગાવ્યો મલમ સારી રીતે,
ઘા વાગ્યો અતિશય વેળા
લગાવ્યો મલમ, શાંતિ વેળા,
દીધો મલમે આરામ ઘાને,
ઘાએ આપ્યો બીજો ઘા મલમને.