Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Barot Kuldeep

Romance Fantasy

3  

Barot Kuldeep

Romance Fantasy

મારો પ્રેમ

મારો પ્રેમ

1 min
223


મારો પ્રેમ મારો ઈતિહાસ છે,

તારો સાથ એ માત્ર ભાસ છે,


જીવ ઓગળી ગયો મને મૂકી,

છે હવે ? તારા અંતરમાં હાશને,


તને હસાવાનો મને શોખ હતો,

તારા રડવાનો મને શોક છે,


આગળને આગળ જતાં ક્યાંક દાજી જવાયું,

ઉનાળો છેને હાલ,દિલ તારામાં જાણે રણ જોવાયું,


અધૂરી કરી તે બધી જ આખી વાતો,

મારા શબ્દનો મર્મ, તારો તર્ક ગાલ તો એમ જ રાતો જણાયો,


હોય આ કશુંક જે ઊંડાણમાં ખોદીને કાઢ બહાર,

આ ઈમારતી લાકડું, કૂંપળ થઈને થડ કપાયું.


Rate this content
Log in

Similar gujarati poem from Romance