મારા મનની વાત
મારા મનની વાત
મીઠાશ મનની માયા છે
કલા તનની કાયા છે
હૈયું હેતનું હમદર્દ છે
મળ્યું એ બધું સત્સંગ છે
આનંદ એ અહેસાસ છે
ભલાઈ ભીનાશની ભાષા છે
જાણ્યાનો ઉજાસ છે
બાકી બધા અજાણ છે
જાગ્યા ત્યારથી સવાર છે
બાકી બધી રાત છે
કાઈની હાજરી પાદગાર છે
બાકી બધી મનની વાત છે
