STORYMIRROR

Nilesh Patel (રામ)

Romance

3  

Nilesh Patel (રામ)

Romance

મારા માટે

મારા માટે

1 min
222

શું છે આપણી વચ્ચે...?


પ્રેમ. . .?


ના પ્રેમ થી થોડું ઓછું....!!


દોસ્તી...?


ના એનાથી થોડું વધારે


છોડ ને જે હોય તે...!!!


તું સાથે છે એજ પૂરતું છે મારા માટે.


સામગ્રીને રેટ આપો
લોગિન

More gujarati poem from Nilesh Patel (રામ)

Similar gujarati poem from Romance