STORYMIRROR

Mulraj Kapoor

Classics

3  

Mulraj Kapoor

Classics

માણસાઈ

માણસાઈ

1 min
149

દેખાય હજી,

ભલે ને થોડી ઓછી,

માણસાઈ છે.


સેલ્ફીના યુગે,

સંકુચિત થાય છે,

માનસિકતા.


તેમ છતાંય,

મહેકતી રહે છે,

એ માનવતા.


સ્વાર્થ ઉપર,

વિજયી બની જશે,

પરોપકાર.


માનવતાના,

આંગણે સલામત,

છે આ દુનિયા.


પ્રગટેલો છે,

દીવો અંતર માહી,

માણસાઈનો.


Rate this content
Log in

Similar gujarati poem from Classics