STORYMIRROR

Rita Hirpara

Classics Inspirational Others

4  

Rita Hirpara

Classics Inspirational Others

માધવ

માધવ

1 min
241

હૈયાને દરબારે …

દીવો કર્યો મેં માંહી …

શ્રધ્ધા અને વિશ્વાસથી…

ધીમાં ધીમાં પગલાં ભરતાં …

જન્મ મરણ ના ફેરા…

કેમ કરીને ટાળું …

સમરણ કરતાં પ્રભુનું …

ચિતડું એમાં ઢાળું …

તેજ સ્વરૂપ એ પરમેશ્વરને ,

રોજ હું નિહાળું ,

અંતરના ઇશારા સમજી ,

કરે એ પ્રેમની પુષ્ટિ ,

મનનું આંગણ ઝળહળ કરી , 

કરું એમાં શ્રધ્ધા થી ભક્તિ , 

કર્મ બંધનથી છૂટવાને ,

કર્મો નો હિસાબ આપી ,

વીતે આ જન્મારાઓ , 

માગું એવી હું શક્તિ . 

 જય શ્રી કૃષ્ણ 💕💕

રીટા શીરીષ હીરપરા 🙏🙏💕💕



Rate this content
Log in

Similar gujarati poem from Classics