STORYMIRROR

Bina Shah

Inspirational Tragedy

2  

Bina Shah

Inspirational Tragedy

લખું હું નવા ગીત

લખું હું નવા ગીત

1 min
14.2K


શબ્દો નવા શોધી ગીત એજ દરેક વખતે લખું હું,

એ બે આંખોમાં આપણો આખો સંસાર લખું હું.

વિરહની વેદના લખું કે મિલનનો ઝંકાર લખું હું,

કઈ રીતે થોડા શબ્દોમાં આપણો પ્યાર લખું હું.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational