કિસ્મત
કિસ્મત
કિસ્મત તારાં અવર્ણનીય ખેલની તો શું વાત કરૂં..
એક દિવસ હસાવે,
એક દિવસ રડાવે,
કોઈને ઊંચું સ્થાન
તો કોઈને પાયરી,
કોઈને ગર્ભશ્રીમંત
તો કોઈને દરિદ્ર
બનાવે.....
ને.....
તારો ખેલ નિરાળો
વરસે ત્યાં વસંત
બાકી તો બસ પાનખર,
કિસ્મત તારાં અવર્ણનીય ખેલની તો શું વાત કરૂ.
