કવિતા એટલે
કવિતા એટલે
કવિતા એટલે...
મનના ખુણે સુષુપ્ત અવસ્થામાં પડેલી... ઈચ્છાઓ...
કવિતા એટલે ન માણી શકાયેલી પળ...
કવિતા એટલે સાતમે પાતાળ ધરબી દીધેલ સપનાંની વાત...
કવિતા એટલે જીવનની કડવી વાસ્તવિકતાનો આઈનો...
કવિતા એટલે હૈયાંને છાને ખુણે સાચવેલ કુણી લાગણી...
કવિતા એટલે બસ કવિતા...
