ઈચ્છાઓનો કયાં અંત છે
ઈચ્છાઓનો કયાં અંત છે
1 min
13.5K
ઈચ્છાઓનો કયાં અંત છે
મેળવીએ એટલું ઓછું પડે
ઝાઝું આવ્યુ ને ઝંઝાળ વધી
સંતોષનું કયાં નામ છે.
મન માકડું કુદાકુદ કરે
મન કરીલે વશમાં તો, કોઈ વાતનુ કયાં દુખ છે
મુકીને જવાનુ છે બધુ અહી ને અહીં
સમજાઈ જાય તો સો ટચનુ સુખ એને છે.
