Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Mahendra Rathod

Inspirational

4  

Mahendra Rathod

Inspirational

ક્ષણને વધાવે એનું નામ જિંદગી

ક્ષણને વધાવે એનું નામ જિંદગી

1 min
13.2K


કહે જે કે સમય જ ક્યાં છે

નવરો એ જન છે કાયમનો

ઉદ્યમી એ સાચો જે જીવે છે ક્ષણને,

ક્ષણને વધાવે એનું નામ જિંદગી...


ભૂલેલો પણ નીકળી જાય છે ભવ પાર

ચુકેલો પણ નીકળી જાય છે અચૂક એક વાર

જ્યારે જાણે છે જીવનની એ ક્ષણને,

ક્ષણને વધાવે એનું નામ જિંદગી...


તકલીફ તો જીવનનો એક છે મુકામ

ટેવાવું પડશે જીરાવવા એ બધું તમામ

મજા તો ત્યારે જ આવે જ્યારે પામી લ્યો છો ક્ષણને

ક્ષણને વધાવે એનું નામ જિંદગી...


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational