STORYMIRROR

VANITA MANUNDRA

Inspirational

3  

VANITA MANUNDRA

Inspirational

કસોટી થાય કંચનની

કસોટી થાય કંચનની

1 min
227


કસોટી થાય સદા કંચનની ને,

તપે ટીપાય તોયે નિખરી જશે..!


પુરુષાર્થ કરનારને હે મનવા,

ધાર્યું સફળ ફળ મળી જશે..!


પ્રારબ્ધને પાંગળું ન થવા દેતા,

તો જ મનનાં કોડ પૂરા થશે..!


આવે ભલે પંથે કેટલીયે આફતો,

જીતનો મારગ મોકળો થઈ જશે..!


ન માનતો હાર છે હામ તુજમાં.


Rate this content
Log in