STORYMIRROR

Vijay Jadav

Romance

3  

Vijay Jadav

Romance

કેવી આવે મજા

કેવી આવે મજા

1 min
13.6K


ચિરીને છાતી

ફાગણ હોય ફાલ્યો...

'ને વાયરો વાસંતી માદક

હોય વાતો...

અને જો શાળામાં

આવે

રજા...

તો

સુંદર તારા

મખમલી મુલાયમ

વેલ્વેટના કુસુમ શા ગાલ

કમ્બાઈન્ડ

રાતાચોળ હોઠ પર

ચુંબન કરવાની

કેવી આવે

મજા


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance