STORYMIRROR

Vibhakar Pandya

Inspirational

3  

Vibhakar Pandya

Inspirational

જરૂરત

જરૂરત

1 min
202

ભારે હળવા બે જૂથોમાં શબ્દને નાંખી શકો,

ક્યાં છે એવું માપ જેમાં મૌનને માપી શકો ?


ઈશ્વરે તમને જરૂરી લાગતા આપ્યું ઘણું,

પણ જરૂરતમંદને કેટલું તમે આપી શકો ?


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational